<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

બાંગ્લાદેશે ચીનને મોટો ઝટકો આપ્યો : ચીનને મોટો આંચકો: બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ ૧ અબજ ડોલરના રિવર પ્રોજેક્ટમાં ચીનની જગ્યાએ ભારતને પસંદ કર્યું. : તેમણે કહ્યું કે "ચીન તૈયાર છે પણ હું ઈચ્છું છું કે ભારત આ પ્રોજેક્ટ કરે." : નરેન્દ્રભાઈએ કહ્યું છે કે આ તિસ્તા પ્રોજેક્ટ માટે ભારતીય ટેકનિકલ ટીમ ટૂંક સમયમાં ઢાકા જશે.

(9:53 AM IST)