તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
શહીદ અંશુમાનસિંહને અપાયેલ કિર્તીચક્ર લઈ પત્નિ માવતરે ચાલી ગઈ : શહીદના માતા-પિતાનો દર્દભર્યો પોકાર સીયાચીનમાં સાથીદારોને બચાવવા માટેના પ્રયાસમાં શહીદ થયેલા કેપ્ટન અંશુમાનસિંહના પરીવારને તેમના અદમ્ય સાહસ અને બહાદુરી માટે ૫ જુલાઈ ૨૦૨૪ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે કિર્તી ચક્ર એનાયત કરવામાં આવેલ પરંતુ હવે અંશુમનસિંહના માતા-પિતાનું દર્દ સામે આવ્યુ છે. તેમણે કહ્યુ છે કે શહીદ અંશુમાનસિંહની પત્નિ સ્મૃતિ પોતાના પતિનો ફોટો આલ્બમ, કપડા, અન્ય યાદગીરીઓ સાથે મોદી સરકાર દ્વારા આપવામાં આવેલ કીર્તી ચક્ર લઈને પોતાના ઘરે ગુરૂદાસપુર ચાલી ગયેલ છે. તેણે પોતાનું એડ્રેસ પણ બદલી નાખ્યુ છે.

(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
