<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

અનંત અને રાધિકાના લગ્ન પ્રસંગે યોજાયેલ દાંડીયાની તસ્‍વીરો : દેશના સોથી ધનિક વ્‍યકિત મુકેશ અંબાણીના પુત્ર અનંતના લગ્ન પ્રસંગે ગઇકાલે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અનંત અને રાધિકા ગરબે રમતા નજરે પડે છે

(11:35 AM IST)