<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવો મધ્યમ વરસાદ પડવાની આજે આગાહી : હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર કચ્છ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ દ્વારકા અને મોરબી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા અરવલ્લી સાબરકાંઠા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા નવસારી તાપી ડાંગ વલસાડ સુરત ભરૂચ નર્મદા અને છોટા ઉદયપુરમાં પણ હળવા- મધ્યમ વરસાદની આગાહી કરી છે.

(9:35 AM IST)