તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
દિલ્હી યુનિવર્સિટીમાં મનુસ્મૃતિ ભણાવવા સામે વિરોધ વંટોળ: આજે એકેડેમિક કાઉન્સિલ ની બેઠકમાં ચર્ચા : દિલ્હી યુનિવર્સિટીમાં કાનૂન ફેકલ્ટીના પ્રથમ અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને મનુસ્મૃતિના બે પાઠ ભણાવવા માટે સિલેબસમાં સુધારો કરવા લેવાયેલા અંતિમ નિર્ણયના પગલે ભારે વિવાદ શરૂ થયો છે, ડાબેરી સોશિયલ ડેમોક્રેટિક ટીચર્સ ફ્રેન્ડે તેનો ભારે વિરોધ કર્યો છે. આજે એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થશે.

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
