તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
આપની મહિલા સાંસદને મારકુટ કરવાના કેસમાં વિભવ કુમારની જામીન અરજી ઉપર ચુકાદો જાહેર થશે : આપ પાર્ટીની સાંસદ સ્વાતિ માલીવાલને મારકુટ કરવાના કેસમાં કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમારની જામીન અરજી ઉપર હાઇકોર્ટ આજે ચુકાદો આપશે, તેઓ જેલમાં છે.

(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
