તા. ૧૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૦ શુક્રવાર
News of Thursday, 11th July 2024
સીબીઆઇએ તપાસ અહેવાલ રજૂ નહીં કરતા સુપ્રીમમાં નીટ-યુજી પરીક્ષા સંબંધીત કેસોની સુનાવણી આવતા ગુરુવાર સુધી મુલતવી રહી : સુપ્રીમ કોર્ટે નીટ-યુજી ૨૦૨૪ પરીક્ષા સંબંધિત કેસની સુનાવણી મુલતવી રાખવા પર, અરજદારના વકીલ નીતુ વર્મા કહે છે, "આજની સુનાવણી આવતા ગુરુવાર માટે મુલતવી રાખવામાં આવી છે. તેઓએ - સુપ્રીમ કોર્ટે સીબીઆઇ પાસેથી કેટલાક તપાસ અહેવાલની માંગ કરી હતી... પરંતુ સીબીઆઈ દ્વારા હજુ સુધી કોઈ તપાસ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો નથી... અમને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પાસેથી ઘણી આશા છે કે નિર્ણય બાળકોની તરફેણમાં આવશે..."

(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
