<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ઇસરોના મહાન વૈજ્ઞાનિક નાંબી નારાયણને બનાવટી જાસુસી કેસમાં ફસાવી દેવામાં આવેલ: સીબીઆઇએ ચાર્જસીટમાં કરેલ પર્દાફાસ પગલે સુપ્રીમ કોર્ટે ૫૦ લાખ રૂપિયાનું વળતર આપવા આદેશ આપ્યો:સીબીઆઇએ પોતાના ચાર્જસીટમાં જણાવ્યું છે કે કેરળ પોલીસે ખોટી રીતે ઈસરોના મહાન વૈજ્ઞાનિક નાંબી નારાયણને ૧૯૯૪ના બનાવટી જાસુસી કેસમાં ફસાવી દીધા હતા.:ખોટી રીતે જેલમાં પૂરી દેવા અંગે, ખરાબ હેતુ વાળા પ્રોસીકયુશન અને તેમને સહન કરવી પડેલ હીણપતભરી સ્થિતિ માટે સુપ્રીમ કોર્ટે ૫૦ લાખ રૂપિયા નાંબી નારાયણને કોમ્પેનસેશન - વળતર તરીકે આપવા આદેશ આપ્યો છે.

(8:09 PM IST)