News of Thursday, 11th July 2024
ભરત પટેલને ફી રેગ્યુલેટરી કમિટી અમદાવાદ ઝોનના સભ્યપદેથી હટાવાયા:ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગની ગંભીર ફરિયાદો બાદ રાજ્યના શિક્ષણ વિભાગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત પટેલને ફી રેગ્યુલેટરી કમિટી (એફઆરસી) અમદાવાદ ઝોનના સભ્ય પદેથી હટાવ્યા છે. :એવું જાણવા મળ્યું છે કે ખાનગી શાળા સંચાલકો/ટ્રસ્ટમાંથી ભ્રષ્ટાચાર/લાંચને લગતા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા.

(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
