તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 11th July 2024
કે. કૈલાશનાથનને યુકેમાં ભારતીય હાઇ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી સંભાવના:બહાર આવી રહેલ વિગતો મુજબ ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ, કે. કૈલાશનાથન, કે જેમને તાજેતરમાં જ નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું, તેઓને યુકેમાં ભારતીય હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. : તેઓ કેરળ કેડરના ૧૯૭૯ બેચના ભૂતપૂર્વ આઈએએસ અધિકારી છે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવપદે ખૂબ લાંબો સમય તેમણે સેવા આપ્યા પછી હાલમાં નિવૃત્ત થયા છે.

(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
