<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળ છાંયા વાતાવરણ સાથે વરસતા ઝાપટા : રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ વાદળછાંયુ વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે હળવા-ભારે ઝાપટા વરસી જાય છે. જામનગર (મુકુંદ ભદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર જીલ્લામાં પણ ઝાપટારૂપે વરસાદ પડયો છે. જેમાં જોડિયા, ધ્રોલ, કાલાવાડ, લાલપુર, જામજોધપુરમાં ઝાપટા વરસ્‍યયા છે. ગીર-સોમનાથ (દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ ગીર સોમનાથ જીલ્લાના તાલાલામાં આજે બપોરે ઝાપટારૂપે વરસાદ વરસ્‍યો હતો.

(4:37 PM IST)