તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Thursday, 11th July 2024
કોંગ્રેસને યુપીમાં મળી સંજીવનીઃ જો કે ટાંટીયા ખેંચ બહાર આવ્યુ : વર્ષો પછી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને સંજીવની મળી પણ હવે ટાંટીયા ખેંચમાં ફસાઇ છે. પદાધિકારીઓની અંદરોઅંદર લડાઇ હવે બહાર આવી છે. જેનાથી પાર્ટીને નુકશાન વેઠવું પડે તેમ છે.કાનપૂર-બુંદેલખંડથી લઇને સમગ્ર રાજયમાં પાર્ટીની છેલ્લા ૩૪ વર્ષથી સ્થિતિ નબળી છે. ર૦ર૪ માં આઝાદી બાદ કાનપુરમાં કોંગ્રેસ ઉમેદવારને સૌથી વધુ ૪.રર લાખ મત મળ્યા છે. જેથી નેતાઓ-કાર્યકરો ઉત્સાહીત છે. થોડા જ માર્જીનથી હારનું ઠીકરૂ એકબીજા પર ફોડાઇ રહ્યું છે અને આ લડાઇ હવે જાહેર મંચ પર જોવા મળી રહી છે.

(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
