News of Thursday, 11th July 2024
ગુજરાતનાં જવાનની ફરજ દરમિયાન શહિદી : સાબરકાંઠાનાં કમાલપુરના જયકુમાર પરમારને હાર્ટએટેક આવતા મૃત્યુ : સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજના જવાન ફરજ દરમિયાન શહીદ થતા ઘેરોશોક છવાયો છે. કમાલપુર ગામના પરમાર જયકુમાર દશરથભાઇ વીરગતી પામ્યા છે. હજારીબાગ ખાતે રનિંગ દરમ્યાન હાર્ટએટેક આવ્યો હતો. પંથકમાં શોકની લહેર ફરી વળી છે. મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા.(

(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
