News of Thursday, 11th July 2024
શ્રધ્ધાનું ઘોડાપુર : બાલતાલમાં બર્ફાની બાબાના દર્શન માટે શ્રધ્ધાળુઓની ભીડ : કાશ્મીરમાં અમરનાથ ગુફાએ જવા માટે બાલતાલનો માર્ગ સૌથી ટુંકો છે. આ માર્ગ પર શ્રધ્ધાળુઓનું પુર ઉમટી રહયું છે. દર્શન કરીને પરત પણ આ માર્ગે જ અવાય છે. અહીં પગ મુકવાની પણ જગ્યા નથી.

(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
