<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ધ્રોલમાં ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબને મોડી રાત્રે હ્રદયરોગનો હુમલો: મોત નિપજતા પરિવારમાં શોકનું વાતાવરણ : ધ્રોલમા શ્રી ધન્વન્તરી નિદાન કેન્દ્ર ચલાવતા ડૉ. આર. એસ. આચાર્ય ઉ.વ. 56 રે. ધ્રોલના વૃંદાવન સોસાયટી રહેતા હોય મોડી રાત્રીના તેમને હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું

(9:51 AM IST)