તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 11th July 2024
કચ્છ પાસે સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાતા આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે : કચ્છ પાસે સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાતા આજે કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી તાપી ડાંગ સુરત ભરૂચ નર્મદા ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ પોરબંદર દ્વારકા, જામનગર અને જુનાગઢ તથા દીવમાં હળવો અને મધ્યમ તથા કેટલાક સ્થળે ભારે વરસાદની આગાહી થઈ છે.

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
