તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 11th July 2024
રાહુલ ગાંધી પણ વિદેશ જવા રવાના: ૧૩મીએ પરત ફરશે : લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગી સાંસદ રાહુલ ગાંધી આજે વિદેશ યાત્રાએ જવા રવાના થયા છે તેઓ ૧૩ જુલાઈએ પરત આવશે.

(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
