<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

કોંગ્રેસના ગુજરાતના સંગઠન પ્રભારી મુકુલ વાસનીક ૩ દિ'ના પ્રવાસે : આગામી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે. : ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન કચ્‍છ, મોરબી, સુરેન્‍દ્રનગર અને અમદાવાદ જિલ્લાની કોંગ્રેસ કારોબારી બેઠકમાં વિશેષ ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપશે.

(9:11 AM IST)