News of Thursday, 11th July 2024
લોકસભાની ચૂંટણીઓ પછી પ્રથમ વખત મુંબઈ આવી રહેલા નરેન્દ્રભાઈઃ અનેક વિકાસ કાર્યોનું ઉઘ્ઘાટન કરશે ૧૩ જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની આર્થિક રાજધાની મુંબઈની મુલાકાતે આવી રહ્યા છે. તેઓશ્રી ગોરેગામ-મુલુંડ લિંક રોડ અને બોરીવલી-થાણે લિંક રોડના સબ-વેનું ઉદઘાટન સહિત સંખ્યાબંધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કરશે.

(9:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
