<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

દિલ્હી લીકર પોલીસી કેસ : ઈડીનું આમ આદમી પાર્ટીને સમન્સ : લીકર પોલીસી કેસમાં જેલ ભોગવી રહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુસીબતમાં વધારો થયો છે.

(9:11 AM IST)