News of Thursday, 11th July 2024
સીઆઈડી ક્રાઈમની સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર??: ઘેર તાળું, પૂર્વ કચ્છ પોલીસ ઉંધે માથે, તેને પકડવા અલગ અલગ ટીમો બનાવી, વોન્ટેડ બુટલેગર યુવરાજસિંહ સાથે નીતા ચૌધરી પોલીસ ટીમની હત્યાના પ્રયાસના કેસમાં આરોપી હતી, આ કેસમાં તેના અગાઉ મંજૂર થયેલા જામીન સેશન્સ કોર્ટે નામંજૂર કરતાં પોલીસ તેને પકડવા ગઈ ત્યારે તે ઘેર મળી નહોઈ પોલીસે તેને શોધવા મથામણ આદરી છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(9:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
