તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 6th July 2024
હરિયાણામાં નવા રાજકીય ગઠબંધનનો ગણગણાટ તેજ થયો:ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના મુખ્ય મહાસચિવ અભય ચૌટાલાએ બસપા સુપ્રીમો માયાવતી સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત દિલ્હીમાં થઈ હતી.

(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
