તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Saturday, 6th July 2024
ઉત્તર ભારતના સંખ્યાબંધ રાજ્યો સહિત ગુજરાતમાં બે દિવસ જોરદાર વરસાદ પડશે: ઓરેન્જ અને રેડ એલર્ટ : ઉત્તરાખંડ હિમાચલ ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ સિક્કિમ અને રાજસ્થાન ગુજરાત ગોવા મહારાષ્ટ્ર ચંદીગઢ જમ્મુ કાશ્મીર લડાખ ઓરિસ્સા બિહાર ઝારખંડ મધ્ય પ્રદેશ છત્તીસગઢ સહિત સંખ્યાબંધ રાજ્યોમાં આવતા બે દિવસ માટે હવામાન ખાતા તરફથી વરસાદનું ઓરેન્જ અને રેડ એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી અપાય છે. દિલ્હી વાસીઓને હજી બફારા સાથેની ગરમી પરેશાન કરશે. દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં છૂટી સાથે સવારનો સવારનો હવામાન ખુશનુમા રહ્યું હતું.

(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
