તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 6th July 2024
મને પ્રમુખની જવાબદારીમાંથી મુકત કરો : એક વ્યકિત એક હોદ્દાનો નિયમ દર્શાવ્યો : અન્યને જવાબદારી સોંપો ગુજરાત પ્રદેશ કારોબારીમાં પ્રમુખ સી.આર. પાટીલે કહ્યુ છે કે પાર્ટીમાં એક વ્યકિત એક હોદ્દાનો નિયમ હોવાના કારણે પ્રમુખની જવાબદારીમાંથી મને મુકત કરો. શ્રી પાટીલે કહ્યુ કે ભાજપ હાઈકમાન્ડને મેં વિનંતી કરી છે પરંતુ પાર્ટીના કાર્યકરોને પણ મારી લાગણી પહોંચાડુ છું અન્ય કોઈ આગેવાનને જવાબદારી સોંપો, જે બધાને સાથે રહીને ચાલે અને પાર્ટીને વધુ સફળતા અપાવે : પાટીલે કહ્યુ મારા કાર્યકાળમાં કોઈને ખોટુ લાગ્યુ હોય તો મને માફ કરશો : જેનું બુથ માઈનસ હોય તેને હોદ્દો ન આપવો જોઈએ : ભાજપ પ્રદેશ કારોબારીમાં સી.આર. પાટીલના આ નિવેદનના પગલે હવે ગમે ત્યારે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે તેવુ મનાય છે

(9:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
