તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
મોરબી ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરને ગેરકાયદે બાંધકામ હટાવી લેવા અંતિમ નોટીસ અપાઈ મોરબી કોર્પોરેશનને BAPS સ્વામિનારાયણ મંદિરને અંતિમ નોટિસ આપી તેમના પટાંગણમાં જે કાંઈ ગેરકાયદેસર બાંધકામ થયું છે તે હટાવી દેવા આદેશ આપ્યો છે.

(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
