<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

દેવભૂમિ દ્વારકાના જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા લાંબા સમય બાદ એલસીબી-એસઓજી સહીત કુલ 25 પોલીસ કર્મચારીઓની અરસપરસ બદલી : એલસીબી એસઓજીના સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓની એકાએક બદલી થતા પોલીસબેડામાં ખળભળાટ

(7:40 PM IST)