<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

શું સંસદમાં સ્‍મૃતિ ઈરાની ફરી આવી રહી છે ?? વાયા આસામ રાજ્‍યસભામાં આવશે : ન્‍યુઝ ફર્સ્‍ટ ન્‍યુઝ ફર્સ્‍ટના અહેવાલો મુજબ અહેવાલો મુજબ પૂર્વ કેબિનેટ મંત્રી સ્‍મળતિ ઈરાની આસામ થઈને રાજ્‍યસભામાં સામેલ થઈ જાય તેવી પૂરી શકયતા છે. તાજેતરની લોકસભાની ચૂંટણીમાં સ્‍મળત ઈરાનીને કોંગ્રેસના ઉમેદવાર કિશોરીલાલ શર્માએ ૧.૬૭ લાખ મતોના જંગી માર્જિનથી પરાજિત કરેલ. અમેઠીની ચૂંટણીના પરિણામ આવતા એલ.એસ. કિશોરીલાલને ૫.૩૯ લાખ મત મળ્‍યા હતા, જ્‍યારે સ્‍મળતિ ઈરાનીને ૩.૭૨ લાખ મત મળ્‍યા હતા. અધિકળત વિગતોની રાહ જોવાઈ રહી છે.

(5:09 PM IST)