તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
ધ્રોલના નવા કાયદાની અમલવારી માટે જાગૃતિ માટે સેમિનાર : સોમવારથી નવા કાયદાની અમલવારીનો પ્રારંભ થયેલ છે ત્યારે ધ્રોલ પટેલ સમાજ ખાતે જામનગર dysp વી.કે. પંડયા, તથા વકિલ હર્ષદભાઈ, ધ્રોલ પી.એસ.આઈ પી.જી પનારા, કનુભાઈ, વી.પી છત્રોલા, સહિત વેપારીઓ મોટી સંખ્યા મા લોકો ઉપસ્થિત રહયા નવા કાયદાના અમલ બાબતે જાગૃતતા સેમીનારનું આયોજન કરાયું હતું જેમા મોટી સંખ્યામાં નાગરીકોએ ભાગ લીધો હતો. (સંજય ડાંગર-ધ્રોલ)

(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
