તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
ખંભાળિયામા ભરપુર વરસાદ વરસતા ધી ડેમની સપાટી ૨૦ ફૂટમાંથી ૭ ફૂટે પહોંચી શહેરમાં ગઈકાલે પડેલા નવ ઇંચ વરસાદના પગલે ધી ડેમમાં પ્રથમ વખત વરસાદી પાણીની આવક થતા એક જ દિવસમાં સાડા ચાર મહિના ખંભાળિયાની પ્રજા માટે ચાલે એટલો સાડા ચાર ફૂટ પાણી આવી જતા ડેમની સપાટી કુલ 20 ફૂટમાંથી સાત ફૂટે પહોંચી છે અને તળાવો ભરાઈ જતા હવે વરસાદ આવશે એટલે તરત પાણીની સપાટી વધશે. ખંભાળિયા તાલુકાના સિંહણ ડેમમાં પણ નોંધપાત્ર વરસાદના પાણીની આવક થઈ છે.(તસ્વીર-અહેવાલ:કૌશલ સવજાણી-ખંભાળિયા)

(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
