તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
મોરબીમાં સોમવારની મોડી રાત્રે પણ દે ધના ધન બે કલાકમાં વધુ અઢી ઇંચ વરસાદ.ખાબક્યો : મોરબી ઉપર મેઘરાજા મહેરબાન થઈ ગયા છે. સોમવારે સવારે શરૂ થયેલી મેઘસવારી મોડી રાત્રે પણ યથાવત રહી હતી. રાત્રે 12થી 2 વાગ્યા દરમિયાન મોરબીમાં વધુ 66 મિમી એટલે કે અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને કારણે રાત્રે પણ ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. સોમવારે સવારે 6 થી આજે મંગળવારે સવારે 6 વાગ્યા સુધીના આંકડા ( 24 કલાક) મોરબી 138 મી. મી. વરસાદ નોંધાયો છે.

(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
