<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

બાર્બાડોસ ખાતે ફસાયેલી ભારતીય ક્રિકેટ ટીમ કાલે ભારત પરત ફરશે : વેસ્ટ ઈન્ડિઝના પ્રચંડ વાવાઝોડામાં બાર્બાડોસ ખાતે ફસાયેલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે ભારત પરત ફરશે

(9:59 AM IST)