<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

સાંજે ચાર વાગે નરેન્દ્રભાઈ લોકસભામાં ચર્ચાનો જવાબ આપશે : રાહુલ ગાંધીના પ્રવચનની વિવાદિત લાઈનો સંસદની કાર્યવાહી મથી હટાવી દેવાનો આદેશ : આજે સાંજે ચાર વાગ્યે લોકસભામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી રાષ્ટ્રપતિના પ્રવચન ઉપરની ચર્ચાનો જવાબ આપશે. દરમિયાન રાહુલ ગાંધીના ગઈકાલના લોકસભાના ભારે વાયરલ થયેલા પ્રવચનમાં રહેલી વિવાદિત લાઈનો સંસદની કાર્યવાહીમાંથી હટાવી દેવા અધ્યક્ષ ઓમ બીરલાએ આદેશ આપ્યો છે

(9:57 AM IST)