<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

રાજ્યના ડઝનબંધ જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદની આગાહી : હવામાન વિભાગે આજે મંગળવારે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવ પંથકમાં પણ સારું એવો વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

(9:46 AM IST)