તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
સૌરાષ્ટ્રના જૂનાગઢ પંથકમાં ૨૪ કલાકમાં ૬ થી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો : સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં આજે સવારે ૬ સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬ થી ૧૫ ઇંચ વરસાદ પડ્યાનું વિનુ જોશી જુનાગઢથી જણાવે છે. જૂનાગઢના વંથલી પંથકમાં સાડા ચૌદ ઇંચ, વિસાવદર પંથકમાં ૧૩ ઇંચ જુનાગઢ શહેરમાં ૧૨ ઇંચ, કેશોદમાં ૧૦ ઇંચ, માણાવદરમાં નવ ઇંચ, મેંદરડામાં સાડા સાત ઇંચ, ભેસાણ પંથકમાં ૭ ઇંચ, માળિયા હાટીનામાં છ ઇંચ અને માંગરોળ પંથકમાં પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે. વિસાવદરમાં સીઝનનો ૨૭ ઇંચ વરસાદ પડી ગયો છે. વાતાવરણ ગોરંભાયેલું છે

(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
