તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
મોરબીના શનાળા રોડ પર તોંતિગ વૃક્ષ ધરાશાયી થયું, સદભાગ્યે જાનહાની ટળી. : મોરબી શહેરમાં વરસાદના કારણે શનાળા રોડ પર વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે. શનાળા રોડ પર આવેલા વિશાલ સ્ટોર્સ પાસે વિશાળકાય લિમડાનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે. વરસાદના કારણે વૃક્ષ જમીનમાંથી ઉખડીને પડી ગયું હતું. વૃક્ષ પડતાં ત્યાંથી પસાર થતાં લોકોને પણ અવર-જવરમાં થોડી મુશ્કેલી ઉભી થઈ હતી. જો કે સદભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
