તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
મોડી રાત્રે સમગ્ર કચ્છ અને મોટાભાગનું સૌરાષ્ટ્ર વાદળાઓથી ઘેરાઈ ગયું:રાત્રે ૧૧.૩૦ વાગે ઇન્સેટ ઉપગ્રહની લેટેસ્ટ તસવીરમાં સમગ્ર કચ્છ અને મોટાભાગનું સૌરાષ્ટ્ર વાદળાઓથી ઘેરાયેલું જોવા મળે છે. સમુદ્રમાં પણ કાંઠાના વિસ્તારો ઉપર વાદળાઓની જબ્બર જમાવટ છે..

(9:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
