તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
પોર્ટ બ્લેયર એરપોર્ટ પર પ્રથમ વખત નાઈટ લેન્ડિંગ, એર ઈન્ડિયાનું વિમાન 68 મુસાફરો સાથે ઉતર્યું:એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન રાત્રે પોર્ટ બ્લેર એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડ થયું: આંદામાન અને નિકોબાર કમાન્ડે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય નૌકાદળ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના સતત પ્રયાસોને કારણે આ ઐતિહાસિક ઘટના શક્ય બની

(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
