તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
T20 વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને હાર્દિક અભિનંદનઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કર્યું, “ટી-20 વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મારા હાર્દિક અભિનંદન. ક્યારેય હાર ન માનવાની ભાવના સાથે, ટીમ કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થઈ અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ કૌશલ્ય પ્રદર્શિત કર્યું. ફાઇનલમાં તે અસાધારણ વિજય હતો. શાબાશ, ટીમ ઈન્ડિયા, અમને તમારા પર ગર્વ છે.

(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
