<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો : ટી 20 વર્લ્ડ કપ જીત્યો :સુર્યકુમારના લાજવાબ કેચે બાજી મારી : અત્યંત રોમાંચક અને દિલધડક રમતના અંતે ભારતે ટી 20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને 7રને હરાવ્યું :ભારતના લાખો ક્રિકેટ ચાહકોમાં ઉલ્લાસ: સતત બીજી વખત ટી 20 વર્લ્ડ કપ જીતી ભારતએ બાજી મારી

(11:36 PM IST)