<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

પોરબંદરના ઓડદરના જાવર અમરદળ અને દેગામ નવી મહાનગરપાલિકામાં ભેળવાશે :નાજિકના ઓડદર જાવર અમરદળ અને દેગામ વિસ્તારોને નવી મહાનગર પાલિકામાં ભેળવી દેવાશે, તા,4 જુલાઈના રોજ પોરબંદર નગરપાલિકામાં નજીકના 4 ગામોને મહાનગરપાલિકામાં ભેળવી દેવા માટે નવો ઠરાવ પસાર કરવામાં આવશે

(10:21 PM IST)