<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

બંગાળની ખાડીમાં નવું લોપ્રેસર સર્જાશેઃ ટોચના હવામાન નિષ્‍ણાંતોની આગાહી આગામી તા. ૬-૭ જૂલાઇ આસપાસ બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર બનશેઃ સંભવત્‌ ગુજરાતને અસરકર્તા રહેશેઃ પરંતુ રૂટ હજુ ફાઇનલ ન ગણાયઃ હાલમાં વરસાદનો જે રાઉન્‍ડ ચાલી રહ્યો છે તે હજુ ચાલુ જ રહેશે..પૂર્ણ થવાનો નથીઃ ટોચના હવામાન નિષ્‍ણાંતોએ આજે અકિલા''ને જણાવ્‍યું હતું.

(3:43 PM IST)