<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

Vi ગ્રોથ ઇનસાઇટ્‍સ સ્‍ટડી વોલ્‍યુમ ૨.૦, ૨૦૨૪ પ્રસિધ્‍ધવર્લ્‍ડ એમએસએમઇ ડેના રોજ Vi બિઝનેસે ૧૬ ઉદ્યોગોમાં ૧.૬ લાખ ઉત્તરદાતાઓને આવરી લેતો ભારતનો સૌથી મોટો એમએસએમઇ અભ્‍યાસ-એમએસએમઇ ગ્રોથ ઇનસાઇટ્‍સ વોલ્‍યુમ ૨.૦, ૨૦૨૪ પ્રસિધ્‍ધ કર્યો છે. એમએસએમઇ માટે અંગ્રેજી અને હિન્‍દીમાં ઉચ્‍ચ ડિજિટલ એસેટમેન્‍ટ ટૂલ લોન્‍ચ કર્યું છે.

(3:12 PM IST)