તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
ફૂલ જેવી નવજાત શિશુને ત્યજી પથ્થર હ્રદયી માતા પલાયન ભુજના કુકમા ગામે નિવૃત્તિ આશ્રમ પાછળ નવજાત શિશુ ત્યજાયેલ હાલતમાં મળ્યું : ના કુકમા ગામે નિવૃત્તિ આશ્રમ પાછળ નવજાત શિશુ ત્યજાયેલ મળી આવ્યું છે. આ અંગે ઉત્તમભાઈ શિવલાલ રાઠોડ, ભરતસિંહ સોઢાએ પદ્ધર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.એમ. ગોહિલને જાણ કરતા આ નવજાત શિશુને પહેલાં પદ્ધર પીએચસી અને બાદ અત્યારે ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી તેની તબીબો અને સ્ટાફ દ્વારા કાળજી લેવાઈ રહી છે.

(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
