<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

અમદાવાદ - લીંબડી હાઇવે ઉપર ટ્રકમાં આગ લાગતા પિતા - પુત્ર જીવતા સળગી ગયા પછી વધુ એક યુવાનનું મૃત્યુ : સૌરાષ્ટ્રના લીંબડી પાસે ટ્રકમાં આગથી પિતા - પુત્રના જીવતા સળગી જતા મોત બાદ વધુ એક યુવાન પવન ઝાએ દમ તોડ્યો

(9:33 AM IST)