<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

રોડ ઉપર ઉભેલા લોકો ઉપરથી મહાકાય આખલો ટપી ગયો: જુઓ દિલધડક સીસી ટીવી ફૂટેજ, કચ્છના ગાંધીધામમાં સેકટર ૫ માં બે આખલાઓ વચ્ચે દોડાદોડી દરમ્યાન એક આખલો રોડ ઉપર ઉભેલા લોકો ઉપરથી ટપી ગયો હતો. સદ્દભાગ્યે મહાકાય આખલાની હડફેટે કોઈ ચડ્યું નહીં. કચ્છમાં રખડતા ઢોરની હડફેટે લોકોના મૃત્યુના બનાવો બની ચૂક્યા છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા ભુજ, વિડિયો: સોનુ રાઠોડ, ગાંધીધામ) : જુઓ વિડીયો

(9:10 AM IST)