<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

ભારતીય મહિલા બેટર સફાલી વર્માએ ફાસ્ટેસ્ટ સેન્ચ્યુરી અને ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચ્યુરી ફટકારી વિક્રમ સર્જ્યો : દક્ષિણ આફ્રિકા સામે ભારતીય મહિલા ટીમે એકમાત્ર ટેસ્ટમાં પણ પોતાનો પહેલા જ દિવસે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરી આફ્રિકન બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. શેફાલી વર્માએ મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનારી એકમાત્ર બેટર બની ગઈ છે. શફાલીએ ૧૯૪ બોલમાં પોતાની ડબલ સેન્ચ્યુરી પૂરી કરી હતી, અને ૧૧૩ દડામાં સેન્ચ્યુરી ફટકારી હતી

(8:19 PM IST)