<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

આગામી ૭મી જૂલાઇએ UPSC દ્વારા બે પ્રકારની પરીક્ષાઃ કુલ ૧૪ કેન્‍દ્રોઃ ૩૮૬પ ઉમેદવારો : રાજકોટમાં UPSC દ્વારા ૭મી જૂલાઇએ એમ્‍પલોયમેન્‍ટ ફંડ ઓર્ગેનાઇઝેશન માટે પર્સનલ આસિસ્‍ટન્‍ટ તથા એમ્‍પલોયસ સ્‍ટેટ ઇન્‍સ્‍યોરન્‍સ કોર્પોરેશન માટે નર્સિંગ ઓફીસરની પરીક્ષા લેવાશે. પર્સનલ આસિસ્‍ટન્‍ટ પરીક્ષામાં ૧ કેન્‍દ્ર અને ર૭૭ ઉમેદવાર તથા પેપરનો સમય સવારે ૯ાા થી ૧૧ાાનો રહેશેઃ નર્સિંગ ઓફીસરની પરીક્ષામાં ૧૩ કેન્‍દ્રો તથા ૩પ૮૮ ઉમેદવારો અને બપોરે ર થી ૪ પેપર રહેશે. ઉમેદવારોને પરીક્ષાના અર્ધો કલાક પહેલા પહોંચવાનું રહેશે

(4:25 PM IST)