તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
ઓવેસીના ઘર ઉપર હુમલો હુમલો કરનારા કટરપંથીઓ હોવાનો ઓવેસીનો દાવો : સંસદના અધ્યક્ષે તેમની મુલાકાત કરી પગલાઓ લેવા ખાત્રી આપી એઆઈએમઆઈએમના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવેસીએ દાવો કર્યો છે કે તેના ઘર ઉપર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. એક વીડિયો પણ આ સંબંધે વાયરલ થયો છે. સંસદના અધ્યક્ષ ઓમ બિરલાએ આ હુમલા અંગે ભારે ચિંતા દર્શાવી છે અને ઓવેસી ને મળીને પગલા લેવા માટે આશ્વાસન આપ્યું હતું. આ ઘટના દિલ્હીના પોલીસ વડાની ઓફિસ નજીક બની હોય સ્પીકરે તેમને પણ બોલાવ્યા છે. ઓવેસીને શંકા છે કે કટરપંથી ગીરોહ આ મામલામાં સક્રિય છે, જે તેમને સતત ધમકાવી રહેલ છે

(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
