તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
ઉત્તરપ્રદેશમાં હનુમાનજીની મૂર્તિની તોડફોડ : ભારે તનાવમળતા અહેવાલો મુજબ ઉત્તરપ્રદેશના રામપુર ખાતે ત્યાં આવેલ એક ધાર્મિક સંસ્થાના બાળકોએ ભારે અરાજકતા સાથે રામાયણ પાર્કમાં બેસાડવામાં આવેલ હનુમાનજીની મૂર્તિની તોડફોડ કરી છે. સ્થાનિક ધારાસભ્ય આકાશ સકસેના દોડી ગયા હતા. હનુમાનજીની મૂર્તિનો પગ ભાંગી નાખવામાં આવેલ. કેટલાક લોકોએ સ્થાનિક મદ્રેસાના વિદ્યાર્થીઓને આ કૃત્ય કરતા જોઈ જતા તેમનો પાછો કરી ભગાડયાનું ટ્વીટર એક્સ ઉપરના એક સમાચાર હેન્ડલમાં પ્રસિદ્ધ થયુ છે.

(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
