તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
CBIએ 1994ના ISRO જાસૂસી કેસમાં અવકાશ વૈજ્ઞાનિક નામ્બી નારાયણનને ફસાવવાના સંબંધમાં બે ભૂતપૂર્વ DGP, કેરળના સિબી મેથ્યુસ અને ગુજરાતના આર.બી. શ્રીકુમાર અને અન્ય ત્રણ નિવૃત્ત પોલીસ અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે, તેમ સુત્રોમાંથી જાણવા મળે છે.

(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
